પી.એમ. કિસાન સમાન નિધિ યોજના

 પી.એમ. કિસાન સમાન નિધિ યોજના




➥ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ એ ભારત સરકારની એક પહેલ છે.

જેમાં તમામ નાના અને સીમાંત ખેડુતોને લઘુત્તમ આવક સપોર્ટ તરીકે દર વર્ષે 6,000 મળશે.

➥ તમારા ખાતામાં રૂપિયા આવ્યા કે નહિ તે ચેક કરવા અહિ ક્લિક કરો.

વધુ માહિતી માટે અહિ ક્લિક કરો.

વધુ માહિતી માટે 011-23381092 .