પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના

 પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના






➥પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના એ ભારતની સરકાર સમર્થિત અકસ્માત વીમા યોજના છે.

યોજના 18 થી 70 વર્ષની વય જૂથના લોકોને એક બેંક ખાતા સાથે ઉપલબ્ધ છે.

આ યોજના હેઠળનું જોખમ કવરેજ આકસ્મિક મૃત્યુ અને સંપૂર્ણ અપંગતા માટે રૂ .2 લાખ છે અને આંશિક અપંગતા માટે 1 લાખ.

એક વર્ષ માટે ૧૨ રૂપિયા પ્રીમિયમ છે.

જે દર વર્ષે તમારા ખાતા માંથી ઑટોમૅટિક કપાસે.

યોજના નો લાભ લેવા તમારી બેંકનો કોન્ટાક્ટ કરો.

વધારે માહિતી માટે ટોલ ફ્રી નંબર 1800 110 001 / 1800 180 1111 પર કોલ કરો અથવા વેબસાઈટ વિઝિટ કરો.

https://jansuraksha.gov.in/

https://financialservices.gov.in/