વહાલી દીકરી યોજના

વહાલી દીકરી યોજના




➥વહાલી દીકરી યોજના હેઠળ ૧૧૦૦૦૦ નો લાભ મળશે.

દીકરી પહેલા ધોરણ માં પ્રવેશ કરસે ત્યારે ૪૦૦૦ ની સહાય મળશે.

દીકરી નવમા ધોરણ માં પ્રવેશ કરે ત્યારે ૬૦૦૦ ની સહાય મળશે.

દીકરી ૧૮ વર્ષ ની થાય ત્યારે ૧૦૦૦૦૦ ની આર્થિક સહાય ઉચ્ચ શિક્ષણ તથા લગ્ન પ્રસંગ માટે નાણાકીય સહાય આપવામાં આવશે.

દીકરીઓનું જન્મ દર વધારવા અને શાળાઓ માં થતા ડોપ આઉટ ને ઘટાડવો એ યોજના નો હેતુ છે.


➥જે પરિવાર ની વાર્ષિક આવક ૨ લાખ સુધીની હશે તેમને આ યોજના નો લાભ મળશે.

૨ ઔગસ્ટ ૨૦૧૯ બાદ જન્મેલી દીકરી યો આ યોજનાનો લાભ લઇ શકશે.

પહેલા બે બાળક પેકી ની દીકરીઓને આ યોજના નો લાભ મળશે.

➥ 
આ યોજના નો લાભ મેળવવા માટે જીલ્લા ના મહિલા અને બાળ વિકાસ અધિકારીનો સંપર્ક કરો.