આયુષ્માન ભારત યોજના
➥ આયુષ્માન ભારત યોજના હેઠળ ૫ લાક સુધી ની હોસ્પિટલ સહાય આપવામાં આવે છે.
➥ જેના માટે આયુષ્માન ભારત કાર્ડ કાઢવું જરૂરી છે.
➥ જો લિસ્ટ માં તમારું નામ હશે તો તમારું કાર્ડ નીકળશે.
➥ તમારું નામ લિસ્ટ માં છે કે નહિ તે જોવા માટે અહી ક્લિક કરો.
➥ હોસ્પિટલ ની યાદી તપાસવા માટે અહી ક્લિક કરો.
➥ કાર્ડ કાઢવા માટે નજીકના કોમન સર્વિસ સેન્ટરનો સંપર્ક કરો.
➥ વધારે માહિતી માટે અહી ક્લિક કરો.
➥ હેલ્પલાઈને નંબર : 14555
.